લીનક્સ ઓપરેટીંગ સિસ્ટમ મા જાગૃતિ લાવવા માટે નુ એક અભીયાન એટલે કે "લીનક્સ શીખો ગુજરાતી મા" બ્લોગ
માઇક્રોસોફ્ટ કંપની નિ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ થી તો તમે પરિચિત હશો, પણ ભારત મા અને ખાસ કરી ને ગુજરાત મા લીનક્સ એટલુ પ્રચલિત નથી આ બધુ સમજવા માટે તમારે પહેલા ઓપન સોસઁ અને કોમશિઁયલ સોફટવેર શુ છે તે સમજવુ પડશે
Wednesday, August 20, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment